આજે લોકસભાની ચુંટણી બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને અમદાવાદના ખાનપુર વિસ્તાર આવેલ ભાજપ કાર્યલય પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. જેમાં તેઓ પીમે મોદીની સફળતા વિશે અને કામગીરી અંગે વાત કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહએ કહ્યું હતું કે એક સમયે ગુજરાતમાં માત્ર બે બેઠક પર ભાજપનો વિજય થતો હતો પરંતુ નરેન્દ્ર મોદી પક્ષમાં કામ કરતા હતા તેઓની મહેનતના લીધે ભાજપને સફળતા મળી છે અને 2019ની લોકસભાની ચુંટણીમાં 26 બેઠકો પર જીત મેળવી છે.
તેઓ વધુમાં કહ્યું હતું કે સુરતના કલાસીસમાં લાગેલી આગમાં બાળકો મૃત્યુ પામ્યા છે તેઓને શ્રધાંજલિ આપું છું. ગુજરાતની જનતાને અભાર માનું છું કે ૨૦૧૪-૨૦૧૯ની બન્ને ચુંટણીમાં નરેન્દ્ર મોદીએ આગેવની કરી હતી અને 26 26 બેઠકો પર વિજય આપવ્યો છે. ગુજરાતની જનતાનો ઉમળકો અને ખુશી છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યા છે. એક સમય ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં કોઈ પૂછતું ન હતું પણ નરેન્દ્ર મોદીની મહેનતના લીધે અને ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવી હતી અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વ વધ્યું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે શાંતિ પ્રસ્થપિત થયેલ છે. ગુજરાતમાંથી ગુંડારાજ નરેન્દ્ર મોદીએ સમાપ્ત કર્યું હતું, ગુજરાતના તમામ વિસ્તારમાં રોશની આપવામાનું કામ નરેદ્ર મોદીએ કર્યું છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૯ સુધી વિકાસ યાત્રા શરુ કરી છે. દેશના ૨૨ કરોડ પરિવારના જીવનમાં ઉજાસ લાવાનું કામ કર્યું છે અને આંતકવાદીનો સફાયો કર્યો છે. પાકિસ્તાને આપણને અડપલા કર્યા તોનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૌથી વધુ મતદાન કરીને નરેન્દ્ર મોદીને વોટ આપ્યા છે . જયારે હું ગાંધીનગરથી ચુંટણી લડ્યો છું તો મને જંગી બહુમતી જીતાડ્યો છો તેના બદલ આભાર વ્યક્ત કરું છું.