કેન્દ્રની મોદી સરકાર સોશિયલ સિક્યોરીટી અને ગ્રેજ્યુટી નિયમમાં ફેરફાર કરવા માટે સંસદના શિયાળુ સત્રમાં સુધારો બિલ લાવવા માટે જઈ રહી છે. જેમાં ગ્રેજ્યુટી માટે નક્કી 5 વર્ષની સમય મર્યાદાને ઓછી કરીને એક વર્ષ કરી શકાય છે. પાંચ વર્ષ પહેલા નોકરી છોડવા પર ગ્રેજ્યુટી મળતી નથી. નિયમમાં ફેરફાર કરવાથી એવા લોકોને રાહત મળશે જે 5 વર્ષ પહેલા નોકરી બદલી દે છે.