પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા નિર્ણાયક જનાદેશે સ્પષ્ટ રીતે સૂચવેલ કે જનતા રાજકીય સ્થિરતા ઈચ્છતી હતી. તેના અનુસાર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ કમાયું. સ્વર્ગસ્થ મુખર્જીએ તેમના સંસ્મરણો 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ, 2012-2017'માં પણ ઉલ્લેખ કર્યો હતો કે મોદી 'જનતાની લોકપ્રિય પસંદગી'ના રૂપમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જ્યારે મનમોહન સિંહને આ પદ માટે 'સોનિયા ગાંધી' દ્વારા ઓફર કરવામાં આવી હતી.