બળાત્કારના કેસમાં જેલમાં બંધ આશારામના પુત્ર નારાયણ સાંઈના ફર્લો જામીન કોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં નારાયણ સાંઈ બંધ છે. માતાની તબીયત ખરાબ હોવાથી સાંઈએ જામીન માટે અરજી કરી હતી. સાંઈએ પોતાની અરજીમાં કહ્યુ હતુ કે, મારાનું હૃદય 40 ટકા કામ કરી રહ્યુ છે. કોર્ટે 5000ના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.