જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારવામાં આવી હતી. અને નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક સી-6માં કેદી નંબર 1750 આપી રાખવામાં આવ્યો છે. આજીવન કેદની સજા બાદ નારાયણ સાંઈ કાચા કામના કેદીમાંથી પાકા કામનો કેદી બની ગયો છે. અને નારાયણ સાંઈએ કોઈ કામ પસંદ ન કરતા જેલ તંત્ર દ્વારા જેલમાં ઘાસકાપવાનું કામ સોંપવામાં આવ્યું છે.