સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાંઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન મળ્યાં છે. શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યા ત્યાંરે તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી આવી હતી.