સાધિકા દુષ્કર્મ કેસમાં આજે નારાયણ સાંઈ સામે સજાનો હુકમ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ગત શુક્રવારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા.
આજે સેશન્સ કોર્ટમાં બંનેને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ.આખરે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સહિત ત્રણને આજીવન કેદની સજા આપવામાં આવી છે.