અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાંથી ૧૯ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. લાઈફ ઇન્શ્યોરન્સ અને પૉલિસી હોલ્ડરને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયા ખંખેરી નાખનારા ફેક કૉલ સેન્ટરની ગેંગને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે. જો કે આ કૉલ સેન્ટર અન્ય કોઇ રીતે નહિ પણ નેનો ફોનથી ચલાવવામાં આવતું હતું. અને નેનો ફોનથી ચાલતા કૉલ સેન્ટર સેન્ટરનો કેસ કરવાનો આ પહેલો કિસ્સો છે.