PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત બાદ 'નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા છે. થોડીવારમાં જ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થશે.
સ્ટેજ ઉપર ટ્રમ્પ, મેલેનિયા અને મોદી
મોટેરા સ્ટેડિયમમાં જેવી ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પીએમ મોદીની સ્ટેડિયમમાં એન્ટ્રી થશે, એ સાથે જ વિશાળ સ્ટેજ ખાલી થઈ જશે અને ત્યારબાદ દોઢેક કલાક ચાલનારા મેગા ઇવેન્ટ દરમિયાન સ્ટેજ ઉપર માત્ર ટ્રમ્પ, મેલેનિયા તથા મોદી જ રહેશે.