અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સહિત થોડા જ સમયમાં ભારતના બે દિવસીય પ્રવાસ પર આવી પહોંચશે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેમના આ પ્રવાસ માટે અમદાવાદમાં શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. PM મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે.