Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. હવે બંને નેતાઓ ગાંધી આશ્રમ તરફ આગળ વધ્યા છે. થોડી મિનિટો પહેલાં જ મોદીએ ટ્વીટ કરીને ટ્રમ્પને આવકારતા ટ્વીટ કર્યું હતું કે, અતિથિ દેવો ભવ:

  • એરપોર્ટ બાદ ટ્રમ્પ પોતાની બીસ્ટ ગાડીમાં બેસીને  ઈન્ડિયા રોડ શો શરૂ થયો હતો. રસ્તા પર જતાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
  • તો ટ્રમ્પે પણ ગાડીમાં બેસીને રસ્તા પર સ્વાગત માટે ઉભેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 
  • એરપોર્ટ પર માથે ગરબો રાખીને મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.
  • પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા. જેવા જ સીડીઓથી ટ્રમ્પ નીચે આવ્યા ત્યાં જ આગળ ઉભેલાં વડા પ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ