નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડીતાએ કેસની તપાસ CID કે CBI કરે તેવી માગ કરી છે. પીડીતાએ હાઈકોર્ટમાં અરજી કરી કેસની તપાસ એજન્સી બદલવા માટે માગણી કરી. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી. વધુ સુનાવણી 31 માર્ચે નિયત કરી.

Copyright © 2023 News Views