Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નલિયા દુષ્કર્મકાંડ મામલે ભાજપ બેકફૂટ પર આવ્યું. વિજય રુપાણીએ નલિયાકાંડની ન્યાયિક તપાસની બાયંધરી આપી, જેના પગલે કોંગ્રેસ હવે વિધાનસભામાં આ મુદ્દો નહીં ઉઠાવવાની ખાતરી આપી. સ્પીકરની ચેમ્બરમા શાસક અને વિપક્ષ વચ્ચે આ વાતચીત થઈ અને અંતે સમાધાન કરાયું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ