કોરોનાની માર સહન કરી રહેલા નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
નાગપુરના વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. અકસ્માતમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે.