શ્રીનગરમાં કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના કમાન્ડર અને પાકિસ્તાની આતંકવાદી નદીમ અબરારને ઠાર કરવામાં આવ્યો છે.
એન્કાઉન્ટરમાં નદીમ અબરાર અને એક પાકિસ્તાની નાગરિક શહેરના પરમિપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેની પુષ્ટિ કાશ્મીર ઝોનના વિજય કુમારે એક ટ્વિટમાં આપી હતી કે, શ્રીનગરના મલ્હુરા પરમિપોરા ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી અને ટોચનો લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબરાર માર્યો ગયો છે અને તેના કબજામાંથી એક પિસ્તોલ (Gun) અને કેટલાક હેન્ડ ગ્રેનેડ (Hand Graned) મળી આવ્યા છે.