Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) એ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. NADAએ એન્ટી ડોપિંગ કોડના ઉલ્લંઘનને કારણે આ પ્રતિબંધ લગાવ્યો છે. આ અંતર્ગત હવે પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે એક ખેલાડી તરીકે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ