Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વયોવૃદ્ધ નેતા એન.ડી.તિવારી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. સેક્સ-કાંડમાં સંડોવણીના પગલે રાજ્યપાલ તરીકે રાજીનામું આપનારા 91 વર્ષના એન.ડી.તિવારીએ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલના હોદ્દા સંભાળ્યા છે. તિવારી સાથે તેમનો દીકરો રોહિત શેખર પણ ભાજપમાં જોડાયો. ભાજપ તિવારીને લઈ ઉત્તરાખંડમાં બ્રાહ્મણ વોટ પર પકડ જમાવવા માગે છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ