મણિપુરમાં રાજ્યના આગલા મુખ્યમંત્રી કોણ બનશે તેનુ સસ્પેન્સ હવે ખતમ થઈ ચૂક્યુ છે.ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ એક વાર ફરીથી એન બીરેન સિંહ પર ભરોસો વ્યક્ત કરીને તેમને સતત બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. એન બીરેન સિંહ આજે બપોરે 3 વાગે રાજ્યના મુખ્યમંત્રી પદના એક ફરીથી શપથ લેશે. મણિપુરમાં ભાજપે 60માંથી 32 સીટો પર જીત મેળવી છે.