રશીયામાં કોરોનાની રસી ‘સ્પુતનીક’વિકસાવવામાં મુખ્ય યોગદાન આપનારા જાણીતા વૈજ્ઞાનિક આંદ્રે બોતિક્રોવની રહસ્યમય હત્યા થઈ છે. આ મામલે એક શકમંદની અટકાયત કરવામાં આવી છે. કોરોના વેકસીન સ્પુતનીક-વી વિકસાવનારા 18 વૈજ્ઞાનિકોની ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવનારા 47 વર્ષિય બોટીકોવ પોતાના નિવાસેથી હત્યા કરાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.