મ્યાનમારની એક કોર્ટે બુધવારે પદભ્રષ્ટ કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કીને ભ્રષ્ટાચારને લગતા કેસમાં દોષી ઠેરવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ભ્રષ્ટાચાર મામલે દોષી ઠેરવાયા બાદ લોકશાહીના સમર્થક નેતાને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને 6,00,000 ડોલર કેશ અને સોનાની લાંચ લેવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે.