યોગગુરુ બાબા રામદેવ અનેકવાર ચર્ચામાં છવાયેલા રહે છે. આ વખતે તેમણે દેશના ધનિકોના નામ લઈને ચર્ચા જગાવી છે. બાબા રામદેવે કહ્યું કે મારો સમય તો અદાણી, અંબાણી કે ટાટા, બિરલાથી પણ કિંમતી છે. કોર્પોરેટ્સ તેમના 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જોકે એક સંતનો સમય સૌની ભલાઈ માટે હોય છે.