બેંગ્લુરુમાં પત્નીના ત્રાસથી આત્મહત્યા કરનારા એઆઇ એન્જિનીયરના કિસ્સામાં બંને પક્ષના આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરુ થઈ ગયા છે. મૃતના કુટુંબીઓએ ન્યાયની માંગ કરી છે.તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તેના માબાપ અને તેમનો ભાઈ અસ્થિકળશ લઈ બુધવારે ાંજે પટણા પહોંચ્યા હતા. તેની માતા પુત્ર માટે ન્યાયની માંગ કરતાં કરતાં એરપોર્ટ પર બેહોશ થઈ ગઈ હતી.