પશ્ચિમ બંગાળની TMC સાંસદ નુસરત જહાં લગ્ન બાદ સંસદમાં શપથ લેવા માટે પહોંચી હતી. દરમિયાન તે હિંદુ પરંપરા અનુસાર લગ્ન બાદ મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી. નુસરત જહાંની આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. થોડા દિવસો બાદ નુસરતે હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ તેની વિરુદ્ધમાં કટ્ટરપંથીઓ દ્વારા ફતવો બહાર પડાયો હતો. નુસરતે ફતવા વિશે નિવેદન આપ્યું કે મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.