ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખામોનીએ શનિવાર વિશ્વભરના મુસ્લિમોને લેબેનોનના લોકો અને વિશેષત: લેબેનોનના પાટનગર બીરૂતની રક્ષા માટે એક થવા આદેશ આપ્યો હતો.
તે સર્વવિદિત છે કે બીરૂત ઉપર ઈઝરાયલે કરેલી પ્રચંડ બોંબ વર્ષાન લીધે હીઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહનું તેમના પુત્રી અને હીઝબુલ્લાહના એક કમાન્ડર સાથે મૃત્યુ થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટનાથી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખોમેની ખરેખરા ભભૂક્યા હતા.