યોગમાં સૂર્ય નમસ્કારને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કારથી માત્ર શારીરિક જ નહીં માનસિક સિૃથતિ પણ મજબુત બને છે. જેને પગલે સ્વતંત્રતા દિવસની 75મી વરશીએ સ્કૂલોમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમો આયોજિત કરવાના કેંદ્ર સરકારે આદેશ આપ્યા છે.
જોકે અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું હતું કે સૂર્ય નમસ્કાર સૂર્ય પૂજાનું એક રૂપ છે. જેની ઇસ્લામ અનુમતી નથી આપતો તેવો દાવો પણ બોર્ડે કર્યો હતો.