મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી.