Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં હિન્દુઓને હિંસક કહેતા ભાજપ અને હિન્દુવાદી જૂથો જ નહીં સાધુ સંતો પણ નારાજ છે. તેઓ રાહુલ ગાંધી દ્વારા માફીની માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં રાહુલ ગાંધીના આ નિવેદન સામે મુસ્લિમ ધર્મ ગુરુએ પણ વાંધો ઉઠાવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ