Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈલોન મસ્કે ટ્વિટરના વધુ ૪૦૦૦ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર હાંકી કાઢ્યા છે. ઈલોન મસ્કે જ તેની જાણકારી આપતી ટ્વીટમાં લખ્યું હતું કે આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ પર કુલ ૫૫૦૦ કર્મચારીઓ કાર્યરત છે. બીજી તરફ ટ્વિટર ખૂબ જ સ્લો થઈ જતાં મસ્કે યુઝર્સની માફી માગી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ