બોલીવુડ અભિનેતા રાહુલ બોસે પાછલા વર્ષે જુલાઈમાં ચંડીગઢમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં 2 કેળા માટે 442 રૂપિયા ચૂકવ્યા બાદ તેણે આ અનુભવ જાહેર કર્યો હતો જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રતિક્રિયાઓ આવી હતી. જે બાદ હવે બોલીવુડ સંગીતકાર શેખર રાવજિયાનીને પણ ગુરુવારે આવો અનુભવ થયો. અમદાવાદમાં આશ્રમરોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં તેણે 3 બોઈલ એગ ઓર્ડર કર્યા અને તેનું બીલ 1672 રૂપિયા આવ્યું. ત્યારે શેખર ચોંકી ગયો. તેણે આ અનુભવ ટ્વીટર પર શેર કર્યો.
શેખરે ટ્વીટર પર આ બીલની ઈમેજ પોસ્ટ કરીને લખ્યું કે અહીં એક ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં માત્ર ત્રણ ઈંડા માટે રૂ.1672 સૌથી વધુ કિંમત લઈ રહ્યા હતા. ત્રણ ઈંડાની સફેદી માટે રૂ.1672..!!! એક એગ્જોર્બિટેન્ટ ભોજન હતું.