જમ્મુ કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના રહેવાસી ૩૬ વર્ષીય રજની બાલા નામની શિક્ષિકાની આતંકીઓએ કુલગામની એક સ્કૂલમાં હત્યા કરી નાખી છે. મે મહિનામાં બીજા કાશ્મીરી પંડિતની આતંકીઓ દ્વારા હત્યા થઇ છે. જેને પગલે ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરતની ચીમકી આપી છે. આતંકીઓએ આ મહિને સાતમા ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે. જેમાં બિનકાશ્મીરીઓને જ નિશાન બનાવાય છે.