અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરે સ્વચ્છતા સર્વેક્ષણના મામલે મહત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે શહેરમાં ગંદકી કરનારને 5 હજારથી લઇને 5 લાખ સુધી દંડ ફટકારવામાં આવી શકે છે. આમ ગંદકી કરનારાને ખૂબ મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, મોટાભાગના શહેરીજનો સ્વચ્છતા માટે પૂરતો સહકાર આપી રહ્યાં છે... પણ જે લોકો ગંદકી ફેલાવી રહ્યાં છે તેમની સામે ટૂંક સમયમાં મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.