મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને રાજધાની મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે પ્રથમ મોત નોંધાયું છે. મુંબઇની મહિલાનું 27 જુલાઈના રોજ મોત થયું હતું અને તેના નમૂનાના જીનોમ સિક્વન્સિંગના પરિણામો બુધવારે આવ્યા હતા, જે મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ કરે છે. તે સાત દર્દીઓમાંની એક હતી જેમાં કોવિડ-19 નો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે.