Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 મુંબઈ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે મત-ધોવાણ થયું. 2012માં મુંબઈમાં કોંગ્રેસને 16 ટકા મત મળ્યા હતા,જે ઘટીને 2017માં 15 ટકા થયા છે. જેની સામે ભાજપ-શિવસેનાની મતની ટકાવારી વધી. શિવસેનાને 2012માં 17 ટકા મત મળ્યા હતા, જે 2017માં વધીને 28 થયા. તો ભાજપને 2012માં માત્ર 6 ટકા મત મળ્યા હતા જે વધીને 27 ટકાએ પહોંચ્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ