મુંબઈ પોલીસને શહેરના ત્રણ મોટા રેલવે સ્ટેશન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા (Amitabh Bachchans bungalow)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) મળી છે. ધમકીભર્યાં ફોન કૉલ બાદ પોલીસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. જોકે, પોલીસને તલાશી દરમિયાન કંઈ મળ્યું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.