મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળી છે. RBIની વેબસાઈટ પર ધમકીભર્યો મેઈલ આવ્યો છે. રશિયન ભાષામાં મોકલાયેલા મેઈલમાં ધમકી અપાઈ છે. મુંબઈ પોલીસે અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Copyright © 2023 News Views