મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા મુંબઈ,થાણે અને પાલઘરમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા મુબઈમાં યેલો એલર્ટ(Yellow Alert) આપવામાં આવ્યું છે જ્યારે નવી મુંબઈ અને થાણે સહિત પાલઘરમાં ઓરેન્જ એલર્ટ(Orange Alert) આપવામાં આવ્યું છે.