આ વખતનું ચોમાસું મુંબઈમાં ખુબ સક્રિય જોવા મળી રહ્યું છે. અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે ભારે વરસાદના કારણે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યાં. સાયન, વડાલા રોડ રેલવે સ્ટેશન, થાણા સહિત અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેનાથી લોકોને ખુબ હાલાકી પડી રહી છે. આ બાજુ ગુરુવારે પણ ભારે વરસાદના પગલે મુંબઈ, થાણે અને કોંકણની શાળાઓ કોલેજો બંધ રહેશે. આ જાહેરાત બુધવારે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી આશીષ શેલારે કરી હતી.