મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITએ અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. સાહિલ ખાનની છત્તીસગઢના જગદલપુરથી ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવા અને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું.