કોરોનાના કારણે મુંબઇમાં બાર ડાન્સ બંધ થઇ જતાં અહીંની સેંકડો ડાન્સરો સાવ બેકાર થઇ ગઇ છે અને તેમાં 100 જેટલી ડાન્સરો કે જે ઉતરપ્રદેશના મુરાદાબાદની રહેવાસી હતી તેઓ પોતાના વતન પહોંચતા કોરોન્ટાઈન થવાની ફરજ પડી છે પરંતુ અહીં તેમને યોગ્ય રીતે ભોજન કે તેવી વ્યવસ્થા થતી નથી. મોટાભાગની બાર ડાન્સરો શરાબની વ્યસની પણ થઇ ગઇ છે અને ગુટખા તમાકુ પણ ખાય છે. આથી તેઓની પોતાના સંતાનોને દૂધથી લઇ પોતાના માટે દારુ આ તમામ માટે ભીખ માગી રહી છે. સતાવાળાઓને ભય છે કે જો તેઓને તાત્કાલીક કોઇ ભોજન સહિતની વ્યવસ્થા નહીં કરાય તો કદાચ વેશ્યાવૃતિના રવાડે પણ ચડી જશે.