માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સાથે દરિયામાં હાઈ ટાઈની ચેતવણી આપી છે.
જેને લઈને રાજ્ય સરકારે આજરોજ બધી સરકારી તેમજ ખાનગી સ્કૂલ-કોલેજ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યોં છે. મુંબઈ મુયૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવામાં આવ્યું છે આજે સરકારી તેમજ ખાનગી સ્કૂલ-કોલેજ બંધ રહેશે, આ સાથે સરકારી તેમજ ખાનગી ઓફિસમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.