Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં જ એનસીબીએ ચરચની બે કંસાઇનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઇ બાઇક પર લઇને આવ્યા હતા. આ કેસમાં લગભગ 25 કિલો ચરસ પકડવામાં આવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ