રવિવારે મુંબઈમાં યોજાયેલી 17મી ટાટા મેરેથોન દરમિયાન 7 લોકોને હાર્ટ એટેક આવવાના કારણે બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક 64 વર્ષના વૃદ્ધ ગજાનન મલજલકરનું મોત થયું છે. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. આ માહિતી બોમ્બે હોસ્પિટલના પીઆરઓ દ્વારા આપવામાં આવી છે. જણાવી દઈએ કે 42 કિમીની મેરેથોન સવારે 5 વાગે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની શરૂઆત કરાવી હતી. 45થી વધારે લોકોએ આ રેસમાં ભાગ લીધો હતો.