Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા સીટના ભાગલા વિશે ખેંચતાણ વધી રહી છે. ગુરુવારે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી બરાબરીની સ્થિતિમાં જ ભાજપ સાથે મળી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, 144 સીટો નહીં મળે તો ભાજપની સાથે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન પણ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ