શહેરના કરી રોડ વિસ્તાર પર આવેલા અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આજે શુક્રવારે આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે, આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તનુ 19મા માળેથી નીચે કૂદતા મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 60 માળના એપાર્ટમેન્ટના 19મા માળે બની છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બહુમાળી ઇમારત અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.