EDએ શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના નજીકના રવિન્દ્ર વાયકર સાથે સંબંધિત 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં BMCની જમીન પર લક્ઝરી હોટલના કથિત નિર્માણના સંબંધમાં ધારાસભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે.