રાષ્ટ્રગીતના અપમાન મામલે મુંબઈની શિવડી કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)ની સામે સમન જાહેર કર્યુ છે. તેમને 2 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસ પહેલા મમતા બેનર્જીએ મુંબઈ (Mumbai)ના એક કાર્યક્રમમાં અડધુ રાષ્ટ્રગીત ગાયુ હતું અને વચ્ચેથી નીકળી ગયા હતા. જણાવી દઈએ કે મમતા બેનર્જીની વિરૂદ્ધ મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભાજપ નેતાએ ફરિયાદ દાખલ કરી તેમની વિરૂદ્ધ રાષ્ટ્રગીતનું કથિત રીતે અપમાન કરવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી.