IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 45* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે.