દેશની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદના પગલે ફરી એક વખત પાણી પાણી થઈ રહી છે અને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આજે સવારથી મુંબઈમાં ફરી એક વખત ભારે વરસાદ શરુ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનુ શરુ થયુ હતુ.હાલમાં મુંબઈની લોકલ ટ્રેનની રફતાર પણ વરસાદના કારણે ધીમી પડી છે.જેથી કોઈ દુર્ઘટનાના સર્જાય .જોકે મોટા પાયે પાણી ભરાવાની ફરિયાદો હજી સામે આવી નથી.