મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે સવારે એક ભયંકર દૂર્ઘટના બની ગઈ. મુંબઈના તારદેવમાં ભાટિયા હૉસ્પિટલ પાસે સ્થિત 20 માળની કમલા બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ જેના કારણે અત્યાર સુધી બે લોકોના મોત થયાના સમાચાર છે. આ ઉપરાંત દૂર્ઘટનાાં લગભગ 15 લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે જેમને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.