પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ રાજ્યમાં ભાજપ સતત નબળી પડી રહી છે. ચૂંટણી બાદ ચાલી રહેલા હિંસાના દોર વચ્ચે પાર્ટીના એક પછી એક નેતાઓ તથા ધારાસભ્યો ભાજપ છોડીને મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાઈ રહ્યા છે.
ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા અને ભાજપમાંથી ફરી ટીએમસીમાં પાછા ફરેલા દિગ્ગજ નેતા મુકુલ રોયથી આ સિસસિલો શરૂ થયો હતો અને હવે મુકુલ રોયે દાવો કર્યો છે કે, ભાજપના 24 ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને તેઓ ટીએમસીમાં આવવા માટે તૈયાર છે.